શોધખોળ કરો
મલાઈકા અરોરાએ બિકિનીમાં શેર કરી તસવીર, સોશિયલ મીડિયામાં વાયરલ
બોલીવૂડની સૌથી હોટ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ પોતાની બિકિની તસવીરો શેર કરી છે. મલાઈકાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા વાયરલ થઈ રહી છે. મલાઈકાની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. મલાઈકા તેની તસવીરો વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે.

મુંબઈ: બોલીવૂડની સૌથી હોટ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ પોતાની બિકિની તસવીરો શેર કરી છે. મલાઈકાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા વાયરલ થઈ રહી છે. મલાઈકાની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. મલાઈકા તેની તસવીરો વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે.
થોડા દિવસ પહેલાં મલાઇકા માલદિવમાં વેકેશન એન્જયો કરતી જોવા મળી હતી. આ પહેલા મલાઈકાએ સ્વિમિંગ પૂલની તસવીર શેર કરી હતી. આ દરમિયાન મલાઈકા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સાઈકલ ચલાવતી પણ જોવા મળી હતી.
મલાઈકા તેની વધતી ઉંમરમાં પણ પોતાને ફિટ રાખવામાં માને છે. મલાઈકા પોતાની ફિટનેશના કારણે બોલીવૂડમાં જાણીતી છે.View this post on InstagramSUMMER IS HERE ... n dive right in n cool off.....MAKE A SPLASH!!!!!
વધુ વાંચો





















