શોધખોળ કરો

મલાઈકા અરોરાનો વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની સેક્સી તસવીર શેર કરી છે. આ તસવીરમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની બોલ્ડનેસ અને હોટનેસના કારણે જાણીતી છે. મલાઈકાની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયામા છવાયેલી રહે છે. મલાઈકા હાલના દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે.
View this post on Instagram
 
Jus lounging around ...... #madives#verycasually

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની સેક્સી તસવીર શેર કરી છે. આ તસવીરમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. મલાઈકાની સેક્સી તસવીર સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
Silhouette ......

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ તસવીરમાં મલાઈકાની લૂકની વાત કરવામાં આવે તો વ્હાઈટ શર્ટ અને સ્ટાઈલ ડ્રેસમાં સેક્સી લેગ્સ બતાવતી જોવા મળી રહી છે. મલાઈકાનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
 
Basking in neon ....#mycolouroftheseason#nyc#

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે

IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન

ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે

Embed widget