શોધખોળ કરો
જિમ બહાર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા, જુઓ વીડિયો
બોલીવૂડની હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. પોતાના ફિટ રાખવા માટે મલાઈકા રેગ્યુલર જિમ જવાનું પસંદ કરે છે. હાલમાં જ મલાઈકા અરોરા જિમ બહાર સ્પોટ થઈ હતી.

મુંબઈ: બોલીવૂડની હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. પોતાના ફિટ રાખવા માટે મલાઈકા રેગ્યુલર જિમ જવાનું પસંદ કરે છે. હાલમાં જ મલાઈકા અરોરા જિમ બહાર સ્પોટ થઈ હતી.
મલાઈકા અરોરા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન મલાઈકાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા.
બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા રિલેશનને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. મલાઈકા અર્જુન કપૂર સાથે તેની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગમાં પણ પહોંચી હતી.View this post on Instagram#midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia
વધુ વાંચો





















