શોધખોળ કરો
બુધવારે મોડી રાત્રે ઉજવાઇ મલાઇકા અરોડાની બર્થડે પાર્ટી, કોને કોને કરી એન્જૉય, જુઓ તસવીરો
1/9

2/9

મુંબઇઃ બૉલીવુડની હૉટ અને સૌથી ફિટ એક્ટ્રેસ મલાઇકા અરોડા 46 વર્ષની થઇ ચૂકી છે. બુધવારે મોડી રાત્રે મલાઇકા અરોડાએ પોતાની બર્થડે પાર્ટી ઉજવી, આ પાર્ટીમાં બૉલીવુડના દિગ્ગજોએ હાજરી આપી અને ખુબ નાચ-ગાન સાથે એન્જૉય કરી. બર્થડે પાર્ટીની કેટલીક વીડિયો અને તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જુઓ કોન કોન આવ્યુ પાર્ટીમાં.....
Published at : 23 Oct 2019 10:03 AM (IST)
View More





















