શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos:‘મલંગ’ના સ્ક્રીનિંગમાં હૉટ અંદાજમાં પહોંચી એક્ટ્રેસિસ, દિશા પટણીએ સૌનું ધ્યાન ખેંચ્યું, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220121/malanag-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/11
![એક્ટ્રેસ નુસરત ભરૂચા કંઈક આ અંદાજમાં પહોંચી હતી. (તમામ તસવીરો-માનવ મંગલાની)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220223/nusrat.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નુસરત ભરૂચા કંઈક આ અંદાજમાં પહોંચી હતી. (તમામ તસવીરો-માનવ મંગલાની)
2/11
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220216/manalg.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
3/11
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220208/malang-7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
4/11
![(તમામ તસવીરો-માનવ મંગલાની)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220200/malang-6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો-માનવ મંગલાની)
5/11
![કેટરીના કૈફ (તમામ તસવીરો-માનવ મંગલાની)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220152/malang-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરીના કૈફ (તમામ તસવીરો-માનવ મંગલાની)
6/11
![ઉલ્લેખનીય છે કે દિશા અને આદિત્ય છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કરી રહ્યાં હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220144/malang-3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે દિશા અને આદિત્ય છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કરી રહ્યાં હતા.
7/11
![આ દરમિયાન દિશા અને આદિત્ય વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી પણ જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220136/malanag-4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન દિશા અને આદિત્ય વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી પણ જોવા મળી હતી.
8/11
![સ્ક્રીનિંગ દરમિયાન દિશા પટણી હોટ લૂકમાં નજર આવી હતી અને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220128/malanag-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ક્રીનિંગ દરમિયાન દિશા પટણી હોટ લૂકમાં નજર આવી હતી અને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
9/11
![બૉલિવૂડ સ્ટાર દિશા પટણી, સિદ્ધાર્થ રૉય કપૂર અને અનિલ કપૂરની ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે રાત્રે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. સ્ક્રીનિંગમાં અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. જેની તસવીરો સામે આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220121/malanag-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલિવૂડ સ્ટાર દિશા પટણી, સિદ્ધાર્થ રૉય કપૂર અને અનિલ કપૂરની ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે રાત્રે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. સ્ક્રીનિંગમાં અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. જેની તસવીરો સામે આવી છે.
10/11
![સ્ક્રીનિંગમાં અભિનેતા કૃણાલ ખેમૂ પણ જોવા મળ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220114/khemu.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ક્રીનિંગમાં અભિનેતા કૃણાલ ખેમૂ પણ જોવા મળ્યો હતો.
11/11
![ફિલ્મના સ્ક્રીનિંગમાં એક્ટ્રેસ કેટરીના કૈફ પણ ખૂબસૂરત અંદાજમાં પહોંચી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/07220106/katrina.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મના સ્ક્રીનિંગમાં એક્ટ્રેસ કેટરીના કૈફ પણ ખૂબસૂરત અંદાજમાં પહોંચી હતી.
Published at : 07 Feb 2020 04:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)