શોધખોળ કરો
Advertisement
Box Office: ફિલ્મ 'શિકારા'થી આગળ નિકળી 'મલંગ', જાણો કલેક્શન
શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ મલંગ અન શિકારા બંને બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે.
મુંબઈ: શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ મલંગ અન શિકારા બંને બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. બંને ફિલ્મોની કમાણી જોવામાં આવે તો દિશા પટણની ફિલ્મ મલંગ શિકારા કરતા કમાણી મામલે આગળ નિકળી ગઈ છે. પ્રથમ વિકેન્ડ પર બંને ફિલ્મો જોવા માટે થિયેટરમાં દર્શકો પહોંચ્યા છે.
#Malang records decent weekend... Witnesses growth on Day 2 and 3, but jump on Day 3 is missing... Multiplexes improve... Mass circuits fair... Important to maintain the momentum on weekdays... Fri 6.71 cr, Sat 8.89 cr, Sun 9.76 cr. Total: ₹ 25.36 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) February 10, 2020
ફિલ્મ મેકર મોહિત સૂરીની ફિલ્મ મલંગએ વીકેન્ડ પર વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ શિકારાની તુલનામાં બોક્સ ઓફિસ પર મોટી ઓપનિંગ મળી છે. મલંગ ફિલ્મે શરૂઆતના ત્રણ દિવસમાં 25.36 કરોડની કમાણી કરી લીધી છે. શિકારા માત્ર 4.95 કરોડની કમાણી કરી શકી છે. ઉલ્લેખનીય છે કે મલંગ એક સસ્પેન્સ ફિલ્મ છે. આ ફિલ્મ મુખ્ય રીતે ગોવાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આદિત્ય રોય કપૂરની સોલો હિરો તરીકે આ ફિલ્મ હાઈએસ્ટ ઓપનિંગ છે. ફિલ્મે પ્રથમ દિવસે 6.71 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 8.89 કરોડની કમાણી કરી હતી.#Shikara witnesses growth, but the 3-day total is low... Should’ve doubled its Day 1 number on Day 3... Needs to stay strong on weekdays - in Day 1 range or thereabouts - to score a respectable Week 1 total... Fri 1.20 cr, Sat 1.85 cr, Sun 1.90 cr. Total: ₹ 4.95 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) February 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement