શોધખોળ કરો

ફિલ્મ ‘મલંગ’નો ફર્સ્ટ લૂક થયો જાહેર, શર્ટલેસ લૂકમાં જોવા મળ્યો આદિત્ય રૉય કપૂરનું ઝનૂન

મોહિત સૂરી નિર્દેશિત આ ફિલ્મમાં આદિત્ય, દિશા સિવાય અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે. ફિલ્મને લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.

મુંબઈ: આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી સ્ટારર ફિલ્મ ‘મલંગ’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં આદિત્ય પોતાની ગત ફિલ્મ કરતા ખૂબજ અલગ નજર આવી રહ્યો છે. આ પહેલા ફિલ્મમાં આદિત્ય અને દિશાના લૂક્સ સામે આવ્યા હતા. ફિલ્મનું ટ્રેલર 6 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં આદિત્ય રોય કપૂર શર્ટલેસ નજર આવી રહ્યો છે. તેના લૂકમાં ઝનૂન જોવા મળી રહ્યું છે. આદિત્યએ આ પોસ્ટરને શેર કરતા લખ્યું કે, “પ્રેમની જેમ નફરત પણ પવિત્ર હોય છે. ” આ સિવાય દિશા પટણીનો લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram

Love is pure, so is Hate. #MalangFirstLook Trailer unveils on 6th Jan! @anilskapoor @dishapatani @khemster2 @mohitsuri @malangfilm #LuvRanjan @gargankur82 @bhushankumar @jayshewakramani @luv_films @tseries.official @tseriesfilms

A post shared by @ adityaroykapur on

મોહિત સૂરી નિર્દેશિત આ ફિલ્મમાં આદિત્ય, દિશા સિવાય અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે. ફિલ્મને લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

Embed widget