શોધખોળ કરો

પુલવામા હુમલા પર બોલી મલ્લિકા દુઆ - રોજ મરે છે લોકો, શોક મનાવવો નોનસેન્સ

મુંબઈ: સ્ટેન્ડઅપ કૉમેડિયન મલ્લિકા દુઆ પોતાના વિવાદિત નિવોદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલ્લિકા દુઆએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. રવિવારે ઈન્સ્ટાગ્રામ પર મલ્લિકાએ એક વીડિયો પોસ્ટ કરી કહ્યું, ઘણા લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે સમગ્ર દેશ દુખમાં રડી રહ્યો છે તમે કઈ રીતે ખુશીથી નોર્મલ લાઈફ જીવી શકો છો. આ વાત માત્ર મને નથી કહેવામાં આવતી. આ મામલે લોકો પ્રોટેસ્ટ કરતા જોવા મળે છે. હું અહીં કહેવા માંગુ છુ કે દરરોજ લોકો ભુખમરી, બેરોજગારી, ડિપ્રેશન જેવા કારણોથી મરી રહ્યા છે. આવું માત્ર આપણા દેશમાં નથી થતું, પરંતુ પુરી દુનિયામાં લોકો મરે છે. ત્યારે શું તમે તમારી જિંદગીને રોકો છો. શું માત્ર શોક મનાવવો જ આપણું કામ છે. આ નિવેદન બાદ મલ્લિકાને ટ્રોલ કરવામાં આવી રહી છે. મલ્લિકાએ કહ્યું, એવામાં તો આપણે દરરોજ શોક મનાવાની જરૂર છે. આ શું નોનસેન્સ વાતો કરી રહ્યા છો. બધુ બકવાશ છે. જે લોકો ફેસબૂક પર લખી રહ્યા છે તે જંગ કરીશું અમે, તેની ઔકાત શું છે. તમે ફોન કરી એક પિઝા નથી ઓર્ડર કરી શકતા તમે શું જંગ કરશો. દરેક મુસ્લિમને એ કહેવાનું બંધ કરો કે તેઓ પાકિસ્તાન જાય, જો આવા જ વિચાર હોય તો મુસ્લિમો તો દુનિયાના અલગ-અલગ દેશોમાં છે. મલ્લિકા દુઆના આ વીડિયો પર લોકોએ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. એક યુઝર્સે લખ્યું, તમે તેનું એક ઉદાહરણ છો કે ભારતને બહારના લોકો કરતા અંદરના લોકો પાસેથી પણ ધમકી મળી રહી છે. અન્ય એક યૂઝર્સે લખ્યું, હું હેરાન છુ કે આટલા બધા લોકો તેની વાત પર હા કેમ પાડી શકે છે. તમારે જે કરવું હોય તે કરો પરંતુ વીડિયોમાં સભ્ય ભાષાનો ઉપયોગ કરો. અથવા એક દિવસ માટે એલઓસી પર જઈને ઉભા રહીને જોવો, તમને શહીદો માટે સમ્માન થઈ જશે. વાંચો: જવાનોએ માસ્ટરમાઈન્ડ કામરાન સહિત બે આતંકીઓને કર્યા ઠાર, હજુ બે આતંકી છુપાયા હાવોની આશંકા ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. આ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

ટોપ સ્ટોરી

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Embed widget