બિગ બૉસમાં ભાગ લીધા બાદ મંદાના આજે ઘરે-ઘેર ફેમસ થઇ ચૂકી છે.
2/7
ઇરાની બ્યૂટી રિયાલિટી શૉ બિગ બૉસ-9માં એક કન્ટ્રૉવર્શિયલ કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી, આ ઉપરાંત પણ તે શૉના હૉસ્ટ સલમાન ખાનની ફેવરિટ હતી.
3/7
નોંધનીય છે કે, મંદાનાએ થોડાક દિવસો પહેલા પોતાની એક ટૉપલેસ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
4/7
હવે બિગ બૉસની આ કન્ટેસ્ટન્ટે ઇન્સ્ટાગ્રા પર પોતાની એક હૉટ સ્પોર્ટી તસવીર શેર કરી છે. તેને ફેન્સે તરફથી અલગ અલગ કૉમેન્ટ્સ પણ મળી રહી છે.
5/7
મંદાનાએ એ પણ કહ્યું કે તે તલાક માટે અરજી દાખલ કરી ચૂકી છે. જોકે અભિનેત્રીએ આ કેસના પાછો પણ ખેંચી લીધો હતો.
6/7
માર્ચમાં લગ્નના બંધનમાં બંધાયા બાદ ચાર મહિના બાદ મંદાના કરીમે પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો.
7/7
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર વધુ એક એક્ટ્રેસ પોતાના બૉલ્ડ લૂકને લઇને ચર્ચામાં આવી છે, આ વખતે બીજુ કોઇ નહીં બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ મંદાના કરીમ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટોઝ મુકીને ઇન્ટરનેટનું ટેમ્પરેચર વધારી દીધું છે. ઉલ્લેખનીય છે કે, મંદાના કરીમ હાલ તેમના પતિ ગૌરવ ગુપ્તાની સાથે કન્ટ્રૉવર્સીને લઇને ચર્ચામાં હતી.