મંદિરા બેદીની આ તસવીરને 45 હજારથી વધારે લાઈક્સ મળી ચુક્યા છે. એટલું જ નહી તેની તસવીરો પર ફેન્સ સેક્સી એબ્સ અને હોટ જેવી કોમેન્ટો કરી રહ્યા છે. મંદિરા બેદી આજકાલ વેબ સિરિઝમાં પણ એક્ટિવ છે. મંદિરા બેદીના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે ફોલોઅર્સ છે.
2/5
સોશિયલ મીડિયા પર એક્ટિવ મંદિરા બેદી પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/5
મંદિર બેદી અવાર નવાર તેની હોટ બિકીની તસવીરો શેર કરતી રહે છે.
4/5
મુંબઈ: સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહી તમામ એક્ટ્રેસ પોતાના ફેન્સને આકર્ષવાનો પ્રયાસ કરે છે. ટીવી પર્સનાલિટી અને એક્ટ્રેસ મંદિરા બેદી 46 વર્ષની છે. પરંતુ તેની તસવીરો જોઈ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
5/5
હાલમાં જ મંદિરાએ પૂલ પાસે બેસી બિકીનીમાં એક તસવીર શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.