શોધખોળ કરો
Advertisement
બ્લેક બિકિનીમાં એક્ટ્રેસ મંદિરા બેદીએ શેર કરી બોલ્ડ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી માલદિવમાં પતિ અને દીકરા સાથે વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરા બેદીએ પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી માલદિવમાં પતિ અને દીકરા સાથે વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરા બેદીએ પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મંદિરા આ તસવીરોમાં બ્લેક બિકિની અને ડેનિમ શોર્ટ્સ અને રેડ જેકેટમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
મંદિરા બેદીએ શેર કરેલી તસવીરોમાં તે ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. મંદિરાએ અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા છે.View this post on InstagramMy last #sunset at @ozenmaadhoo Wearing a splash of #saltbymandira . . #mandirabedi @mandiradesigns
આ પહેલાની તસવીરોમાં મંદિરાએ પતિ અને દિકરા સાથે તસવીરો શેર કરી હતી. ફિટનેસ માટે જાણીતી મંદિરાને સ્વિમિંગ અત્યંત પસંદ છે. તે માલદીવ્સના દરિયા કિનારે સ્વિમિંગ કરતી પણ જોવા મળી હતી.
મંદિરા ટીવી શો CID, ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીમાં જોવા મળી હતી. મંદિરા કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલ વાલે દુલ્હનિયામાં પણ ખાસ ભૂમિકામાં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement