શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ હોટ મોડલ-એક્ટ્રેસે ડેનિમ બિકિનીમાં પોસ્ટ કરી તસવીર, થઈ વાયરલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204215/Mandira-Bedi-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![આટલા વર્ષોમાં તેનું ગજબનું ટ્રાન્સફોર્મેશન થયું છે. તાજેતરમાં તેણે ટ્રોલિંગ અંગે કહ્યું હતું કે, આ શોષણ થાય છે. ભારતીય પુરુષ કાયર હોય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204258/Mandira-Bedi-8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલા વર્ષોમાં તેનું ગજબનું ટ્રાન્સફોર્મેશન થયું છે. તાજેતરમાં તેણે ટ્રોલિંગ અંગે કહ્યું હતું કે, આ શોષણ થાય છે. ભારતીય પુરુષ કાયર હોય છે.
2/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204254/Mandira-Bedi-7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/9
![ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે મંદિર બેદી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204251/Mandira-Bedi-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે મંદિર બેદી.
4/9
![ગણેશોત્સવ વખતે મંદિર બેદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204248/mandira-bedi6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણેશોત્સવ વખતે મંદિર બેદી
5/9
![શાંતિ ઉપરાંત મંદિરા ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘ફેમ ગુરુકુલ’, ‘ઈન્ડિયન આઈડલ જૂનિયર’, અને ‘ઈન્ડિયાઝ ડેડલિયસ્ટ રોડ્સ’માં નજરે પડી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204244/Mandira-Bedi-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાંતિ ઉપરાંત મંદિરા ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘ફેમ ગુરુકુલ’, ‘ઈન્ડિયન આઈડલ જૂનિયર’, અને ‘ઈન્ડિયાઝ ડેડલિયસ્ટ રોડ્સ’માં નજરે પડી ચૂકી છે.
6/9
![મંદિરા 46 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ જોઈને કોઈ ઉંમરનો અંદાજ લગાવી ન શકે. તેણે 1994માં શાંતિથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204241/Mandira-Bedi-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિરા 46 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ જોઈને કોઈ ઉંમરનો અંદાજ લગાવી ન શકે. તેણે 1994માં શાંતિથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી.
7/9
![મંદિર હાલ ગ્રીસમાં રજા માણી રહી છે. જ્યારે પણ તેને મોકો મળે છે ત્યારે બીચ પર હોલિડે મનાવવા જતી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204238/Mandira-Bedi-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિર હાલ ગ્રીસમાં રજા માણી રહી છે. જ્યારે પણ તેને મોકો મળે છે ત્યારે બીચ પર હોલિડે મનાવવા જતી રહી છે.
8/9
![મંદિરા બેદીની 1995માં આવેલી DDLJથી લઈને થોડા સમય પહેલા આવેલી અનિલ કપૂર સાથેની ટીવી સીરિઝ 24 સુધીની લાંબી સફર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204234/Mandira-Bedi-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિરા બેદીની 1995માં આવેલી DDLJથી લઈને થોડા સમય પહેલા આવેલી અનિલ કપૂર સાથેની ટીવી સીરિઝ 24 સુધીની લાંબી સફર છે.
9/9
![મુંબઈઃ મંદિરા બેદી ફિટનેસ પ્રત્યે ખૂબ જાગ્રુત છે અને તેની ફિટ બોડીને સોશિયલ મીડિયા પર વારંવાર દર્શાવતી રહે છે. તાજેતરમાં જે તેણે ડેનિમ બિકિનીમાં એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/02204215/Mandira-Bedi-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ મંદિરા બેદી ફિટનેસ પ્રત્યે ખૂબ જાગ્રુત છે અને તેની ફિટ બોડીને સોશિયલ મીડિયા પર વારંવાર દર્શાવતી રહે છે. તાજેતરમાં જે તેણે ડેનિમ બિકિનીમાં એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at : 03 Jun 2018 08:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)