બોલીવુડ ફિલ્મ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે અને ફેમસ હિન્દી સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બહૂ થીમાં પણ તે કામ કરી ચુકી છે.
4/7
મંદિરા બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. મંદિરાનું ટીવી કરિયર પણ ખૂબ લાંબુ છે. તેણે ઘણા ટીવી રિયાલિટી શોમાં પણ હોસ્ટ તરીકે ભાગ લીધો છે.
5/7
ખાસ વાત તો એ છે કે મંદિરા 46 વર્ષની ઉંમરમાં પણ 26ની લાગી રહી છે. મંદિરાએ ફિલ્મો તથા ટીવી ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. મંદિરાના ફેન્સ પણ તેના આ અંદાજને પસંદ કરે છે.
6/7
આ તસવીરોમાં મંદિરા હોટ પોઝ આપતી નજરે પડે છે. મંદિરા પહેલાથી કોઈના કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે અને વધુ પડતા તો તેના હોટ ફોટોઝ ને લઈને તે લાઇમ લાઇટમાં રહેતી હોય છે.
7/7
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદીનો બિકીની અવતાર ફરી એક વખત ચર્ચામાં છે. તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે.