માન્યતા પતિ સંજય દત્તના પ્રોડક્શન હાઉસની સીઈઓ પણ છે.
2/7
3/7
4/7
5/7
માન્યતા સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર બાળકો, પતિ તથા પોતાની તસવીરો સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે.
6/7
વર્ષની શરૂઆતમાં સંજય દત્તે બંને સંતાનોને અઢી કરોડ રૂપિયાની BMW 7 સિરીઝની કાર ગિફ્ટમાં આપી હતી. બાળકો આ કારમાં બેસીને જ ફરવા અને સ્કૂલે જાય છે.
7/7
મુંબઈઃ બોલીવુડ એક્ટર સંજય દત્તની માન્યતા BMW કારમાં બાળકોને લઈ ફ્રૂટ્સ ખરીદવા નીકળી હતી. તેણે ફ્રૂટની લારીમાંથી તરબૂચ ખરીદ્યું હતું. કન્વર્ટેબલ કારમાં માન્યતાની સાથે તેના બાળકો ઈકરા તથા શાહરાન મસ્તી કરતા જોવા મળ્યા હતાં.