શોધખોળ કરો

Metoo: ટીવી એક્ટ્રેસ સોનલ વેંગુરલેકરે કાસ્ટિંગ ડાયરેક્ટર પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ

1/4
ઉલ્લેખનીય છે કે 2012માં સોનલે કસ્તૂરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને અન્ય એક મોડલ અને તેની માતાએ પણ નિવેદન નોંધાવ્યા હતા. આ ઘટના વિશે રાજા બઝાઝે કહ્યું, સોનલ 7 માર્ચના મારા ઘરે આવી હતી અને તેણે પૈસાની માંગ કરી હતી. તેણે 3 લાખ રૂપિયાની માંગ કરી હતી પરંતુ અમે તેની માંગ ફગાવી હતી કારણ કે અમને ખબર હતી કે અમે કોઈ ભૂલ નથી કરી. રાજા બઝાઝની પુત્રી શીના બઝાઝ અને પત્નીએ પણ સોનલના આરોપોને ખોટા ગણાવતા સોનલને બ્લેકમેલર ગણાવી હતી.

2/4
 સોનલે જણાવ્યું કે તેના હાથમાં એક ક્રીમની બોટલ હતી અને તેણે કપડા પહેરવા પહેલા તે ક્રીમ બ્રેસ્ટ પર લગાવવાનું કહ્યું જેનાથી બ્રેસ્ટ પ્રોપર શેપમાં રહે. ત્યારબાદ તેઓ મારી નઝીક આવ્યા અને બળજબરીથી મારી છાતી પર ક્રિમ લગાવવા લાગ્યા હતા. હું તેનાથી ડરી ગઈ અને ત્યાંથી ભાગી ગઈ હતી. જ્યારે હું સાજે પરત ફરી ત્યારે મે રાજાને દારૂ પીતા જોયો હતો. તે મારા રૂમમાં આવ્યો અને કહ્યું હું તને તાંત્રિક વિદ્યા શીખડાવીશ, જેનાથી તું રાતોરાત સ્ટાર બની જઈશ. તેના માટે તારે મારી સામે નગ્ન હાલતમાં મંત્ર વાંચવા પડશે. ત્યારબાદ રાજાએ બળજબરીથી મારા કપડા ઉતારવાની કોશિશ કરી, હું જેમતેમ કરી ભાગીને તે રૂમમાંથી બહાર જતી રહી હતી.

3/4
 સોનલે કહ્યું, મે ઓડિશન આપ્યું પરંતુ યોગ્ય રીતે ડાયલોક ડિલિવરી ન કર શકી. રાજાએ મને કહ્યું મારો ચહેરો સારો છે મારે આ પ્રોફેશન વિશે સમજવું પડશે. ત્યારબાદ તેણે મને એક શૂટ માટે અસિસ્ટ કરવા માટે કહ્યું હતું. થોડા સમય બાદ તેણે મને કપડા ટ્રાય કરવા માટે કહ્યું. મને પણ વિચાર આવ્યો કે જ્યારે શૂટ બીજી મોડલ સાથે કરવાનું હતું તો પછી મને કેમ કપડા ટ્રાય કરવા માટે કહેવામાં આવ્યું હતું.

4/4
મુંબઈ: વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટીવી એક્ટ્રેસ સોનલ વેંગુરલેકરે હાલમાં ખુલાસો કર્યો છે કે તેની સાથે પણ જાતીય શોષણ થયું હતું. ટીવી એક્ટ્રેસે કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફોટોગ્રાફર રાજા બઝાઝ પર આરોપ લગાવ્યો છે. સોનલે જણાવ્યું કે, આ ત્યારે બન્યું જ્યારે મે એક કાસ્ટિંગ વેબસાઈટ પર મળેલી જાણકારી બાદ ઓડિશન આપવાનું શરૂ કર્યું. મે સાઈટ પર આપવામાં આવેલા નંબર પર ફોન કર્યો અને મને બોરિવલીમાં બોલાવવામાં આવી હતી. આ વ્યક્તિ બીજુ કોઈ નહી ટીવી એક્ટ્રેસ શીના બજાજના પિતા રાજા બઝાઝ હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ

'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ

બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાચારની જેમ જીવનમાં પણ ડેડલાઇન જરૂરી, ન્યુઝ રૂમમાં બધુ જ શક્ય છે: PM મોદી

દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન

બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો

BSF Recruitment 2026: BSFમાં સબ ઈન્સ્પેક્ટર બનવાની તક, 1167 પદો માટે આજથી કરી શકાશે અરજી

જમ્મુ-કાશ્મીરમાં બે SPOની હત્યાથી ખળભળાટ, આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન

પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 18 આતંકીઓ ઠાર, 11 સુરક્ષાકર્મીઓના મોત

Embed widget