શોધખોળ કરો

જાણીતા ટીવી એક્ટરે યુવતી સાથે સેક્સનો ઉતાર્યો વીડિયો ને બ્લેકમેઈલિંગ શરૂ કરતાં યુવતી પહોંચી પોલીસ પાસે ને........

પોલીસ ફરિયાદ મુજબ, ઓક્ટોબર 2016માં એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ તેઓ સારા મિત્રો બન્યા હતાં.

મુંબઈ: મુંબઇનાં ઓશિવારા વિસ્તારમાં ટીવી એક્ટર કરન સિંહ ઓબેરોય વિરૂદ્ધ એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યાર બાદ અભિનેતા કરન સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે તે મહિલા જ્યોતિષી છે. મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે, કરણે કથિત રૂપથી રેપનો વીડિયો બનાવ્યો છે અને તેને વારંવાર બ્લેકમેલ કરે છે. તેની પાસે પૈસા માંગે છે. પોલીસે આરોપી એક્ટર વિરૂદ્ધ રેપ અને એક્સટોર્શનનો મામલો દાખલ કરીને તેનાં વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ઓક્ટોબર 2016માં એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ તેઓ સારા મિત્રો બન્યા હતાં. પીડિતાએ જણાવ્યું હતું કે, એક દિવસ આરોપીએ તેનાં ફ્લેટ પર તેને મળવા બોલાવી હતી જ્યાં લાગ્નનો વાયદો કર્યો હતો. જાણીતા ટીવી એક્ટરે યુવતી સાથે સેક્સનો ઉતાર્યો વીડિયો ને બ્લેકમેઈલિંગ શરૂ કરતાં યુવતી પહોંચી પોલીસ પાસે ને........ ત્યાર બાદ આરોપીએ પીડિતાને નારિયલ પાણી પીવડાવ્યું હતું અને ત્યાર બાદ તેને ચક્કર આવવા લાગ્યાં હતાં. પીડિતાએ એવો દાવો કર્યો છે કે, આરોપીએ તેનો રેપ કર્યો હતો અને મોબાઇલ પર તેનો વીડિયો પણ બનાવ્યો હતો. પીડિતા કહે હતું કે, આ વીડિયો દ્વારા કરન તેને વારંવાર બ્લેકમેલ કરતો હતો અને પૈસા લેતો હતો. તેમ છતાં હું તેને લગ્ન અંગે પુછતી પણ તે દર વખતે આ વાત નજર અંદાજ કરી દેતો હતો અને વધુ પૈસા માંગતો હતો. થોડા દિવસ પહેલાં જ્યારે મેં તેને લગ્ન અંગે પૂછ્યું તો તેણે મને ધમકી આપી કે તારાથી થાય તે કરી લે. ત્યાર બાદ પીડિત મહિલાએ એક્ટર વિરૂદ્ધ રેપ અને એક્સટોર્શનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget