શોધખોળ કરો

બોલિવૂડના જાણીતા સિંગરની મેનેજરનું ડ્રગ ઓવરડોઝના કારણે મોત, ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી

પોલીસના જણાવ્યા અનુસાર સૌમ્યાનું મોત વધુ માત્રામાં ડ્રગના સેવનથી થયું હતું, આ સિવાય તે ડિપ્રેશનનો પણ શિકાર હતી.

નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા પ્લેબેગ સિંગર અને ભાંગડા પોપ સ્ટાર મીકા સિંહની મેનેજ સોમ્યા સેમી ત્રણ ફેબ્રુઆરીએ અંધેરી સ્થિત પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. હવે પોલીસની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સૌમ્યાનું મોત વધુ માત્રામાં ડ્રગના સેવનથી થયું છે, આ સિવાય તે ડિપ્રેશનનો પણ શિકાર હતી. બોલિવૂડના જાણીતા સિંગરની મેનેજરનું ડ્રગ ઓવરડોઝના કારણે મોત, ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી અહેવાલ અનુસાર, 30 વર્ષીય સૌમ્યા તે દિવેસ રાતભર પાર્ટી કર્યા બાદ સવારે લગભગ સાત વાગ્યે પોતાના ઘરે પરત આવી હતી. તેના મૃત્યુના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તે મોડી સાંજે પણ બહાર નીકળી નહોતી. રાત્રે 10.15 વાગ્યે સ્ટૂડિયાનો કર્મચારી આ અંગે જાણવા માટે જ્યારે તેના રૂમમાં ગયો ત્યારે સૌમ્યા નીચે પડેલી હાલતમાં હતી. તેના બાદ તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
View this post on Instagram
 
Waheguru ji ka Khalsa Waheguru ji ki fateh . Very sad to Announce that ,Our dear @saumya.samy has left us for heavenly abode, leaving behind with us her Beautiful memories she left this world at a very young age. May God bless her soul rest in peace . My heartfelt condolences to her family and her husband @official_zohebkhan ...

A post shared by Mika Singh (@mikasingh) on

સૌમ્યાના મોત પર દુખ વ્યક્ત કરતા મીકા સિંહે કહ્યું હતું કે, “મને એ જણાવતા ખૂબજ દુખ થાય છે કે, અમારી પ્યારી સૌમ્યા હવે આ દુનિયામાં નથી રહી. તે પોતાની પાછળ ધણી બધી ખૂબસૂરત યાદો છોડી ગઈ છે. ઘણી નાની ઉંમરમાં તેણે આ સંસારને ત્યાગી દીધો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તેના પરિવાર અને પતિ ઝોહેબ ખાન સાથે મારી હાર્દિક સંવેદાઓ છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget