શોધખોળ કરો
હોટ એક્ટ્રેસ મિનિષા લાંબાનો બોલ્ડ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી
એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ હાલ પોતાની હોટ બિકિની તસવીરોના કારણે ફરી ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
મિનિષા ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જે તસવીરો શેર કરવામાં આવી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
મિનિષાએ 2005માં આવેલી ફિલ્મ 'યહાં'થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.View this post on Instagram
મિનિષા 2008માં રણબીર કપૂર, બિપાશા બસુ, દીપિકા પાદુકણની સાથે 'બચના એ હસીનો' ફિલ્માં જોવા મળી હતી. બોલીવૂડની ઘણી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે.View this post on Instagram
વધુ વાંચો





















