શોધખોળ કરો

આતુરતાનો અંત, Amazon Prime પર નક્કી તારીખ પહેલા જ લોન્ચ થઈ Mirzapur 2

અનેક બોલિવૂડ સેલેબ્સથી લઈને ઓડિયન્સએ પણ તેના ખૂબ વખાણ કર્યા છે. હાલમાં જ મેકર્સે તેનું ટીઝર લોન્ચ કરીને લોકોનું એક્સાઈટમેન્ટ વધારી દીધું હતું.

મિર્ઝાપુર 2ના ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. મિર્ઝાપુર 2ના તમામ એપિસોડ એમેઝોન પ્રાઈપર આવી ગયા છે. જણાવીએ કે, તેનું ટ્રેલ પહેલા જ રિલીઝ થયું હતું જેને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. હવે જોવાનું એ છે કે ફિલ્મની બીજી સીઝનને જોયા બાદ દર્શકોનો કેવો પ્રતિભાવ આવે છે. મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર 2’નું ટ્રેલ આવતા જ ધૂમ મચી ગઈ હતી. અનેક બોલિવૂડ સેલેબ્સથી લઈને ઓડિયન્સએ પણ તેના ખૂબ વખાણ કર્યા છે. હાલમાં જ મેકર્સે તેનું ટીઝર લોન્ચ કરીને લોકોનું એક્સાઈટમેન્ટ વધારી દીધું હતું. ટીઝરમાં દમદાર ડાયલોગ છે અને સીન છે, જે લોકોની ઉત્સુક્તા વધારી રહી હતી. પ્રથમ ટીઝર શેર કરતાં મિર્ઝાપુર એમેઝોને લખ્યું હતું, “ખાસ લાવ્યા છે તમારા માટે બન્ને પક્ષોનો મેસેજ” આ ટીઝરમાં એક બાજુ કાલીન ભૈયા અને મુન્ના ત્રિપાઠી છે અને બીજી બાજુ ગુડ્ડુ પંડિત અને ગોલૂ છે. તેની સાથે જ મુન્ના ત્રિપાઠી, ગોલૂનો દમદાર યાગલો છે. આ ટીઝરમાં ગુડ્ડુ પંડિતની મિર્ઝાપુર વાપસી અને મિર્ઝાપુર પર રાજ કરવાનો પ્રયત્ન કરતો બતાવવામાં આવ્યો છે. જણાવીએ કે, મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેંદુ શર્મા, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, પ્રિયાંશુ પેન્યુલી, ઇશા તલવાર, અમિત સિયાલ અને અંજુમ શર્મા સહિત અનેક સ્ટાર કલાકાર છે. તેને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે પ્રોડ્યૂસ કરી છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget