શોધખોળ કરો

વિશ્વ સુંદરી માનુષી છિલ્લરે કરાવ્યું હૉટ ફોટોશૂટ, સ્વિમસૂટમાં દેખાઇ આટલી બૉલ્ડ

1/8
નવી દિલ્હીઃ મિસ વર્લ્ડનો તાજ પહેર્યા બાદ આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરનારી માનુષી છિલ્લર આજકાલ બૉલ્ડ અવતારમાં જોવા મળી રહી છે, માનુષી તેના હૉટ ફોટશૂટને લઇને ચર્ચામાં આવી છે.

2/8
નોંધનીય છે કે, 20 વર્ષની માનુષીનું બહુ જલ્દી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાના રિપોર્ટ્સ છે. તેના ડેબ્યૂને લઇને અનેક પ્રયાસની વાતો થઇ રહી છે.

3/8
એવા સમાચારો પણ આવ્યા હતા કે માનુષી, કરણ જોહરની અપકમિંગ ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર’થી બૉલીવુડમાં પગ માંડશે પણ કરણ જોહરે આ રિપોર્ટને માત્ર અફવા ગણાવી હતી.

4/8
બૉલીવુડ ડેબ્યૂને લઇને માનુષીનું કહેવું છે કે તે આમિર ખાનની ફેન છે.

5/8
પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ જો તેને મોકો મળશે તો તે આમિર ખાનની સાથે કામ કરવાનું પસંદ કરશે.

6/8
હવે તેના ફેન્સને તેની ડેબ્યૂ ફિલ્મનો ઇન્જાર છે. ઉપરાંત આજકાલ માનુષી પોતાના સેક્સી ફોટોશૂટને લઇને ચર્ચામાં છે.

7/8
ઉલ્લેખનીય છે કે માનુષીએ થોડાક દિવસો પહેલા કહ્યું હતું કે તેની પાસે ઘણીબધી ઓફર્સ છે, પણ હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લીધો નથી.

8/8
માનુષીની આ તસવીરો બ્રિટીશ વર્જિન આઇલેન્ડની છે. તસવીરોમાં માનુષી એકદમ બૉલ્ડ અંદાજમાં પૉઝ આપતી જોવા મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો

FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે

આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!

Embed widget