શોધખોળ કરો

MNSની ધમકી- યે દિલ હૈ મુશ્કિલ રીલિઝ કરનારા થિયેટર્સના કાચ તોડીશું

મુંબઇઃ પાકિસ્તાની કલાકારોને કારણે કરણ જોહરની ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કિલ’ના રીલિઝને લઇને વિરોધ તેજ થઇ ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ કહ્યુ હતું કે, તેઓ મુંબઇમાં ફિલ્મ  ‘યે દિલ હૈ મુશ્કિલ’ને રીલિઝ થવા દેશે નહીં. એવામાં કરણ જોહરની આ ફિલ્મના ભવિષ્ય પર સવાલ ઉભો થઇ ગયો છે. ફિલ્મ દિવાળી અગાઉ 28 ઓક્ટોબર પર રીલિઝ થવાની છે. મનસેએ આ ફિલ્મના વિરોધ પર પોતાના વલણ પર અડગ રહેતા કરણની મુશ્કેલીઓ વધી શકે છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાના કારણે ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કરણ જોહરે તાજેતરમાં જ કહ્યુ હતું કે તેઓ ભવિષ્યમાં પોતાની ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોને લેશે નહીં. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ બુધવારે પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી અને નિર્ણય કર્યો હતો કે આ ફિલ્મની રીલિઝ અટકાવવામાં આવશે. જો કોઇ મલ્ટીપ્લેક્સ આ ફિલ્મને રીલિઝ કરશે  તો તેના કાચ તોડવામાં આવશે અને તેની સામે વિરોધપ્રદર્શન કરવામાં આવશે. મનસેએ ધમકી આપી છે કે મુંબઇમાં યોજાનારા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં ક્લાસિક સેક્શનમાં કોઇ પણ પાકિસ્તાની ફિલ્મ નહીં દર્શાવવા દઇએ. મામી ફિલ્મ ફેસ્ટિવલમાં  1958ની પાકિસ્તાની ફિલ્મ જાગો હુઆ સવેરા દર્શાવવામાં આવવાની હતી પરંતુ હવે તેને રજૂ કરવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 

Embed widget