શોધખોળ કરો
વર્ષે 1000 કરોડ કમાતા આ સ્પોર્ટ્સસ્ટારે પોતાનાથી મોટી મૉડલ સાથે માણ્યું સેક્સ, મૉડલે કર્યો રેપનો કેસ ને શું થયું?
1/6

પીડિતાના વકીલે જણાવ્યું કે, તેને તે એગ્રિમેન્ટને પુરે કરતાં વાતનો ખુલાસો કરવા માટે સિવિલ ફરિયાદ નોંધાવી હતી. મેગેઝિનના એડિટરે સ્ટેટમેન્ટ આપ્યુ છે કે આ રિપોર્ટને પ્રકાશિત કરતા પહેલા તેને અનેક વાર રોનાલ્ડો અને તેમના મેનેજમેન્ટને લખ્યુ હત, પણ તેને કોઇ જવાબ મળ્યો નહીં.
2/6

વકીલોનું કહેવુ છે કે, પાયાવિહોણા આરોપોને છાપવાને લઇને તે મેગેઝિન પર કેસ કરશે. આ રેપ 2009માં લાસ વેગાસની એક હૉટલના રૂમમાં થયો હતો. મેગેઝિને આ નિવેદન 34 વર્ષીય પીડિતા મૉડલ કેથરિન માયોર્ગાના વકીલ તરફથી છાપ્યુ હતું.
Published at : 30 Sep 2018 10:15 AM (IST)
Tags :
Cristiano RonaldoView More





















