શોધખોળ કરો
મૉડલ પદ્મા લક્ષ્મીમો મોટો ખુલાસો, કહ્યું- 16 વર્ષની હતી ત્યારે બૉયફ્રેન્ડે કર્યો હતો મારો રેપ
1/4

2/4

જોકે, ‘ટૉપ શેફ’ કાર્યક્રમમાં આ 48 વર્ષીય હૉસ્ટે તેના બૉયફ્રેન્ડનુ નામ ના લીધુ જેને તેની સાથે રેપ કર્યો હતો. લક્ષ્મીએ લખ્યુ કે તે 32 વર્ષ બાદ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવને કેમ લોકો સામે મુકી રહી છે. તેને લખ્યુ કે, રેપના 32 વર્ષ બાદ હવે હું સાર્વજનિક રીતે બતાવી રહી છું કે મારી સાથે શુ થયુ હતું.
Published at : 26 Sep 2018 04:19 PM (IST)
Tags :
RapedView More





















