તે સિવાય તેણે શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેણે બ્લેક કલરની ટ્રાન્સપરન્ટ મિની ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં બ્લેક કલરની બ્રા અને પેન્ટી સાફ દેખાઇ રહી છે.
2/8
મુંબઇઃ પોતાની હોટ અદાઓને લઇને જાણીતી એક્ટ્રેસ પૂનમ પાંડેએ ફરી એકવાર પોતાની હોટ તસવીરો ટ્વિટર પર શેર કરી છે. તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ફેન્સને દિવાળી ગીફ્ટ આપી હોય તેવું લાગે છે. તેણે દિવાળીના અવસર પર પોતાના ફેન્સ માટે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે.