શોધખોળ કરો
કંદિલ બલોચની બસ હોસ્ટેસથી બિગબોસ સુધીની સફર, જાણો આ હોટ કોંટ્રોવર્સી ક્વિનનું AtoZ
1/9

એક પાકિસ્તાની અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ કંદિલનું નામ ફૌઝીઆ અઝિમ છે અને કરાચીથી દૂર ડેરા ગઝી ખાનના શાહ સદર દીન વિસ્તારમાં એક સામાન્ય યુવતી જેવું જીવન જીવતી હતી.
2/9

તેણે એક ટ્રાંસપોર્ટ કંપનીમાં નોકરી શરૂ કરી. જેમાં તે એક બસ હોસ્ટેસનું કામ કરતી હતી. તે સમયે ફૌઝીઆ તેના પરિવારના સંપર્કમાં હતી. આ પડકારો અને સ્ટ્રગલથી આગળ આવીને તેણે શો-બિઝનેસમાં જોડાવવાનું નક્કી કર્યુ. જે બાદ તતે કંદિલ બલોચના નામથી મોડેલિંગ વર્લ્ડમાં આવી.
Published at : 24 Jun 2016 01:49 PM (IST)
View More





















