શોધખોળ કરો
Advertisement
પૂલમાં મસ્તી કરતી મોનાલિસાની હોટ તસવીરો વાયરલ, અહીં જુઓ તેનો ખાસ અંદાજ
રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
મુંબઈ: રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મોનાલિસાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
આ તસવીરોમાં મોનાલિસા પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે બ્લેક આઉટફિટ્સમાં ખૂબ જ હોટ લાગી રહી છે.View this post on InstagramMermaid 🧜♀️.... #mohana #nazar Pic Credit : my partner @abbas_ratansi93
મોનાલિસા હંમેશા બિકિનીમાં જોવા મળે છે કારણ કે મોનાલિસાને બિકિની પહેરવી પસંદ છે. મોનાલિસાએ કહ્યું, તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત તેના માટે તેને મોટીવેટ પણ કરે છે. તેણે કહ્યું, તેના પરિવારને કોઈ પરવાહ નથી કે સોશિયલ મીડિયા પર ક્યાં પ્રકારની તસવીરો શેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement