હાલ અભિનેત્રી તેની આગામી ફિલ્મ રો-રોમિયો અકબર વોલ્ટરના શૂટીંગમાં વ્યસ્ત છે. તેમજ તે બ્રહ્માસ્ત્ર અને મેડ ઇન ચાઇનામાં પણ જોવા મળશે.
2/5
મૌની રોય છેલ્લે અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મમાં જોવા મળી હતી. અભિનેત્રીની શાનદાર એકટીંગને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.
3/5
મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડા સમય પહેલા મૌની રોય વેકેશન એન્જોય કરવા ગઈ હતી તેની તસવીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
4/5
મૌનીના આ સેકસી લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં કાળા રંગના ગાઉન સાથેની મૌનીની તસ્વીરોને લાખો લાઈક્સ મળ્યા છે.
5/5
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. ટીવી પરદેથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર મૌની રોય અવાર-નવાર હોટ અને બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરી એક વખત પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.