શોધખોળ કરો
Advertisement
ધોની પર બનેલી બાયોપિકે મારી સેંચુરી, 100 કરોડની ક્લબમાં થઈ સામેલ
મુંબઈ: ભારતીય ક્રિકેટર મહેંદ્ર સિંહ ધોની પર બનેલી બાયોપિક ‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ એ 100 કરોડની કમાણી કરી લીધી છે. નીરજ પાંડે નિર્દેશિત આ ફિલ્મમાં ધોનીના રાંચીથી લઈને ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન સુધીની સફર દેખાડવામાં આવી છે.
ટોકીઝમાં 30 સપ્ટેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મે ધોનીના કેપ્ટન બનવા સુધીની સફર બતાવવામાં આવી છે. આ બોયોપિકે કુલ 103.40 કરોડની કમાણી કરી લીધી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી આ ફિલ્મની કમાણી અંગેની જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement