શોધખોળ કરો
Advertisement
Video: ધોની અને તેની ગર્લફ્રેંડ વચ્ચે જોવા મળી આવી કેમેસ્ટ્રી, રીલિઝ થયો ડાયલોગ પ્રોમો
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'નો બીજો ડાયલોગ પ્રોમો આજે રીલિઝ થયો છે. આ પ્રોમોમાં ધોનીની અને તેની ગર્લફ્રેંડના પ્રિયંકા જ્હા વચ્ચેના સંબંધની ઝલક જોવા મળે છે. ધોનીની ભૂમિકા સુશાંત સિંહ રાજપૂત અને પ્રિયંકાના રોલ દિશા પટ્ટણી છે.
નીરજ પાંડે દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. જેમા ભૂમિકા ચાવલા, અનુપમ ખેર, રાજેશ શર્મા અને કિયારા આડવાણી પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement