શોધખોળ કરો

મુંબઈની હોસ્પિટલમાંથી બોલિવૂડ ડાંસરની બોડી થઈ ગુમ, પરિવારે શું વ્યક્ત કરી આશંકા, જાણીને ચોંકી જશો

બોલિવૂડ ડાંસર અંકુશ સુરવડેનો રવિવારે અકસ્માત થયો હતો.

મુંબઈઃ બોલિવૂડ ડાંસર અંકુશ સુરવડેનો રવિવારે અકસ્માત થયો હતો. 28 વર્ષીય ડાંસરને જે બાદ તેને સિયોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે ડાંસરના પરિવારને એક વાગ્યાની આસપાસ તેની બોડી સોંપવામાં આવી ત્યારે ટાંકા લીધેલા જોવા મળ્યા હતા. પરિવારે બોડી અંકુશની જ હોવાનો દાવો કર્યો હતો અને સ્ટાફને અંતિમ વિધિ માટે જરૂરી પ્રબંધ કરવા કહ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જ્યારે સાંજે 5 વાગ્યે અમે અંતિમ વિધિ માટે આવ્યા ત્યારે બીજા વ્યક્તિની લાશ સોંપવામાં આવી હતી. પરિવારે શબગૃહમાં જઈને તપાસ કરતાં ક્યાંય અંકુશની બોડી મળી નહોતી. ડાંસરના મિત્ર જિતેશ ગુપ્તાએ કહ્યું, પરિવારને અંકુશની કિડની કાઢી લેવામાં આવી હોવાની આશંકા છે. કારણકે જ્યારે ઓગસ્ટમાં બ્રેઇન સર્જરી કરાવી ત્યારે કોઈ પ્રકારના ટાંકા નહોતા. તેના પેટ પર ટાંકા લીધા હોવાથી અમને પણ સુરવડેની કિડની કાઢી લીધી હોવાની શંકા છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં તેની મગજની સર્જરી થઈ ત્યારે કોઈ આવા નિશાન નહોતા. આ સમાચાર મળતા હોસ્પિટલ દ્વારા રવિવારે સાંજે સ્મશાનગૃહમાં કામ કરતાં બે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડીન ડો. મોહન જોશીઆ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ભાજપ નેતા કેપ્ટન આર તમિલ સેલવને કહ્યું, તેની કિડની નજીક કાપા જોવા મળ્યા છે. વાસ્તવિકતા એ છે તે તેને માથામાં ઈજા થઈ હતી. હોસ્પિટલે આ મુદ્દે તપાસ કરવાની જરૂર છે.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget