શોધખોળ કરો
Advertisement
ધોધમાર વરસાદમાં જિમ બહાર છત્રી લઈને જોવા મળી જ્હાન્વી કપૂર, જુઓ તસવીરો
જિમમાંથી બહાર નીકળતા પહેલા જહાન્વી તેના મિત્રોને ગળે મળીને બાય કહેતી નજરે પડી હતી. વર્કઆઉટ ખતમ કર્યા બાદ જ્યારે તે બહાર નીકળી ત્યારે ધોધમાર વરસાદ વરસતો હતો.
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમ છતાં બોલીવુડ એક્ટ્રેસ જહાન્વી કપૂર જિમની બહાર કેમેરામાં કેદ થઈ હતી. વરસાદના કારણે જિમમાંથી બહાર નીકળવા માટે તેણે છત્રીનો સહારો લેવો પડ્યો હતો.
જિમમાંથી બહાર નીકળતા પહેલા જહાન્વી તેના મિત્રોને ગળે મળીને બાય કહેતી નજરે પડી હતી. વર્કઆઉટ ખતમ કર્યા બાદ જ્યારે તે બહાર નીકળી ત્યારે ધોધમાર વરસાદ વરસતો હતો.
જહાન્વીએ કાર સુધી જવા માટે છત્રીનો સહારો લેવો પડ્યો હતો. આ દરમિયાન તેણે લીલા કલરનું ટોપ અને કાળા રંગનું શોર્ટ પહેર્યું હતું.
જહાન્વી હાલ તેની આગામી ફિલ્મ ‘રુહી અફઝા’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તે અભિનેતા રાજકુમાર રાવ સાથે નજરે પડશે. જહાન્વીએ ‘ધડક’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. (તસવીરોઃ માનવ મંગલાની)
Tiktok વીડિયોના કારણે સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલ અલ્પીતા પોતાને ગણાવે છે ‘ક્વીન અન્ના’, જાણો વિગત
ભાજપના ક્યા ટોચના નેતાએ ગૃહમાં નિખાલસતાથી કબૂલ્યુંઃ કેશુબાપાનો બર્થ ડે અમે ભૂલી ગયેલા......
આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement