શોધખોળ કરો

‘બબીતાજી’એ સેટ પર સેલિબ્રેટ કર્યો બર્થ-ડે: સૌથી પહેલા કોને ખવડાવી કેક? નામ જાણીને ચોંકી જશો

1/7
2/7
3/7
4/7
5/7
સોશિયલ મીડિયા પર પણ જૂનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ મુનમુનને બર્થ-ડે વિશ કર્યું હતું. આ સિવાય પણ ઘણાં કો-એક્ટર્સ અને ફ્રેન્ડ્સે મુનમુનને જન્મદિવસની સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી. મુનમુને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બર્થ-ડે સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે.

6/7
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સેટ પર જ મુનમુને પોપટલાલનું પાત્ર ભજવતા કલાકાર શ્યામ પાઠક અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષીની હાજરીમાં કેક કાપી હતી. કેક કટિંગ વખતે કોઈ સ્ટાર કાસ્ટે મજાકમાં ‘હેપ્પી બર્થ ડે બબીતા’ કહેતાં મુનમુને તેને મીઠો ઠપકો પણ આપ્યો હતો. મુનમુને કેક કાપ્યા બાદ કેકનો સૌથી પહેલો ટુકડો ‘જેઠાલાલ’ને ખવડાવ્યો હતો.

7/7
મુંબઈ: 28 સપ્ટેમ્બરે મુનમુન દત્તા એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતાજી’નું પાત્ર ભજવનાર અભિનેત્રીએ પોતાનો બર્થ-ડે ઉજવ્યો હતો. મુનમુને સેટ પર જ શોના કલાકારો સાથે પોતાના બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. 28 સપ્ટેમ્બર, 1987ના રોજ જન્મેલી મુનમુને પોતાનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

Embed widget