શોધખોળ કરો

Munmun Dutta Home Tour: તારક મહેતાની 'બબીતા'નું આલીશાન ઘર, જુઓ અંદરનો નજરો

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાનું કેરેક્ટર પ્લે કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા  (Munmun Dutta) એ પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાનું કેરેક્ટર પ્લે કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા  (Munmun Dutta) એ પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસે પોતાની વીડિયો ચેનલ  ‘MUNMUN DUTTA’ પર ફેંસ માટે એક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં મુનમુન દત્તાએ પોતાના ઘરમાં એન્ટ્રી માટેના નિયમ પણ જણાવ્યા છે. 

અહીં જુઓ બબીતાના ઘરનો નજારો

વીડિયોની શરૂઆતમાં મુનમુન કહે છે કે, તે પોતાના ઘરમાં એન્ટ્રી લેવા વાળાને ઘર બહાર જ બૂટ-ચપ્પલ કઢાવે છે. વીડિયોમાં મુનમુન જણાવે છે કે, તે પોતાના ઘરમાં બે બાલાડી રાખે છે. 

હવે તે પોતાના ઘરનો નજારો બતાવી રહી છે. ઘરમાં મ્યૂટેડ કલરનો પેન્ટ કરાવ્યો છે. મુનમુન દ્તાના ઘરમાં વાઇટ અને ગ્રે પેન્ટ દેખાય છે. સાથે જ ત્યાં ગોલ્ડ ક્રાફ્ટે ફર્નિચર પણ છે. એક્ટ્રેસ જણાવી રહી છે કે, આ ઘર તેણે ખૂબ જ મહેનતથી બનાવ્યું છે અને તેનું ઇન્ટરિયર પોતે જ ડિઝાઇન કર્યું છે. 

મુનમુન દત્તા પ્રમાણે, ઘરમાં મોટા પ્રમાણે ફર્નિચર કસ્ટમાઇઝ કરાયું છે. આ વીડિયોમાં મુનમુન દત્તા પોતાનું કિચન પણ બતાવી રહી છે. એક્ટ્રેસ કહે છે કે, તે પોતાના ઘર ખરીદી રહી હતી, ત્યારે તેણે પોતાનું કિચન જોયું હતુ. તે ખૂબ જ મોટું હતું. અહીં બે-ત્રણ લોકો આરામથી ઊભા રહીને કામ કરી શકે છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget