શોધખોળ કરો

TMKOC: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડીને જઇ રહી છે મુનમુન દત્તા? પ્રોડ્યુસરે કર્યો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા અદા કરનાર મુનમુન દત્તા ફરી એકવાક ચર્ચાંમાં છે

TMKOC: પોપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને છોડીને મુનમુન દત્તા નથી જઇ રહી. આ વાતની પુષ્ટી શોના પ્રોડકશન હાઉસે કરી છે. તેમના વિવાદિત નિવેદન બાદ કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, મુનમુન દત્તા આ શોને છોડી રહી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા અદા કરનાર મુનમુન દત્તા ફરી એકવાક ચર્ચાંમાં છે. હાલ એવા સમાચાર સામે આવ્યાં હતા કે, મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી રહી છે. કોરોના વાયરસની મહામારીના કારણે મહારાષ્ટ્રમાં શૂટિંગ બેન હોવાથી કલાકાર અને ક્રૂને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

મુનમુન દત્તા દમણમાં કલા કૌવા એપિસોડના શૂટિંગમાં જોવા ન હતી મળી. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ મુંબઇ પરત ફરી છે. જો કે સ્પોટ બોયના રિપોર્ટ અનુસાર મુનમુન દત્તા હજુ સુધી મુંબઇ નથી આવી. પોર્ટલના નજીકન સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ “ભંગી” કમેન્ટ વિવાદમાં ફસાયા બાદ તે સેટ પર નથી જોવા મળી.

નથી છોડી રહી શો
મુનમુન દત્તા બહુ ઝડપથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડી દેશે, આ પ્રકારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે આ મુદ્દે પ્રોડકશન હાઉસે કન્ફર્મ કર્યું છે કે, મુનમુન દત્તા શો નથી છોડી રહી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડકશન હાઉસ અને નીલા ફિલ્મ પ્રોડકશન પ્રાઇવેટના માલિક અસિત મોદીએ આ વાતની પુષ્ટી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

Embed widget