શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘નાગિન-3’ની એક્ટ્રેસે ફ્લેટ ખરીદીની ખુશીમાં આપી ભવ્ય પાર્ટી, એકતા કપૂર પણ થઈ’ સામેલ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074642/Naagin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![એકતાએ પાર્ટીની તસવીર શેર કરી અનીતા અને તેના પતિ રોહિતને આ લેટેસ્ટ પ્રોપર્ટી માટે અભિનંદન આપ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074724/naagin6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એકતાએ પાર્ટીની તસવીર શેર કરી અનીતા અને તેના પતિ રોહિતને આ લેટેસ્ટ પ્રોપર્ટી માટે અભિનંદન આપ્યા હતા.
2/7
![અનીતા હંસનંદાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074721/naagin5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનીતા હંસનંદાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
3/7
![પાર્ટીમાં યે હૈ મોહબ્બતેનો રમન ભલ્લા અને તેની પ્રેગનેન્ટ પત્ની અંકિતા ભાર્ગવ સાથે આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074718/naagin4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાર્ટીમાં યે હૈ મોહબ્બતેનો રમન ભલ્લા અને તેની પ્રેગનેન્ટ પત્ની અંકિતા ભાર્ગવ સાથે આવ્યો હતો.
4/7
![મુંબઈઃ ‘નાગિન-3’ અને ‘યે હૈ મોહબ્બતે’ ફેમ એક્ટ્રેસ અનીતા હંસનંદાનીએ તાજેતરમાં જ મુંબઈમાં એક આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. અનીતાએ તેના ડ્રીમ હાઉસમાં એક પાર્ટી રાખી હતી. જેમાં ઈન્ડસ્ટ્રીના તેના નજીકના મિત્રો સામેલ થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074715/naagin3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ ‘નાગિન-3’ અને ‘યે હૈ મોહબ્બતે’ ફેમ એક્ટ્રેસ અનીતા હંસનંદાનીએ તાજેતરમાં જ મુંબઈમાં એક આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. અનીતાએ તેના ડ્રીમ હાઉસમાં એક પાર્ટી રાખી હતી. જેમાં ઈન્ડસ્ટ્રીના તેના નજીકના મિત્રો સામેલ થયા હતા.
5/7
![નાગિન-3માં અનીતા હંસનંદાની.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074712/naagin2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગિન-3માં અનીતા હંસનંદાની.
6/7
![અનીતા એકતા કપૂરની ખૂબ નજીક માનવામાં આવે છે અને હવે તે આગામી શો નાગિન 3માં પણ નાગિનના રોલમાં નજરે પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074709/naagin1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનીતા એકતા કપૂરની ખૂબ નજીક માનવામાં આવે છે અને હવે તે આગામી શો નાગિન 3માં પણ નાગિનના રોલમાં નજરે પડશે.
7/7
![અનીતા અને રોહિત રેડ્ડીની આ હાઉસ પાર્ટીમાં યે હૈ મોહબ્બતેનો રમન ભલ્લા અને તેની પ્રેગનેન્ટ પત્ની અંકિતા ભાર્ગવ સાથે આવ્યો હતો. આ ઉપરાંત ટીવી ક્વીન એકતા કપૂર પણ આ પાર્ટીમાં સામેલ થઈ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23074642/Naagin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનીતા અને રોહિત રેડ્ડીની આ હાઉસ પાર્ટીમાં યે હૈ મોહબ્બતેનો રમન ભલ્લા અને તેની પ્રેગનેન્ટ પત્ની અંકિતા ભાર્ગવ સાથે આવ્યો હતો. આ ઉપરાંત ટીવી ક્વીન એકતા કપૂર પણ આ પાર્ટીમાં સામેલ થઈ.
Published at : 23 May 2018 07:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)