શોધખોળ કરો

આ બોલીવૂડ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર સાથે અફેરને લઈ હતી ચર્ચામાં, જુઓ તસવીરો

નતાશા સૂરીની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. નતાશા આ પહેલા પણ ટોપલેસ તસવીરો શેર કરી ચૂકી છે.

મુંબઈ: મિસ ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી એક્ટ્રેસ નતાશા સૂરીએ હાલમાં પોતાના બોલ્ડ ફોટશૂટના કારણે ચર્ચામાં છે. નતાશાએ હાલમાં બ્લેક ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબજ હોટ લૂકમાં નજર આવી રહી છે.
View this post on Instagram
 
#natashasuri Shot by @haiderkhanhaider Styled by @retesh_retesh

A post shared by Natasha Suri (@natashasuri) on

નતાશા સૂરીની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. નતાશા આ પહેલા પણ ટોપલેસ તસવીરો શેર કરી ચૂકી છે. એક્ટ્રેસ નતાશા અને વેસ્ટ ઈન્ડિઝા ક્રિકેટર ડ્વેન બ્રાવોના રિલેશનના રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા.
View this post on Instagram
 
#natashasuri

A post shared by Natasha Suri (@natashasuri) on

View this post on Instagram
 
#natashasuri @jazzyb @apacheindianhq @devdofficial @retesh_retesh @haiderkhanhaider

A post shared by Natasha Suri (@natashasuri) on

એક્ટ્રેસ નતાશા સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરતી રહી છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે. નતાશા 2006માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકી છે.
નતાશા ઘણી વેબ સીરીઝમાં પણ જોવા મળી ચૂકી છે. નતાશા છેલ્લે વેબ સીરીઝ ઈનસાઈડ એજમાં જોવા મળી હતી. નતાશા ફિલ્મ બા બા બ્લેક શીપમાં પણ જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 

Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી

શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો

Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા

આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ

Embed widget