શોધખોળ કરો

વિદેશમાં પ્રભાસની 'સાહો' પછડાઇ, લોકોએ આપ્યા આવા નેગેટિવ રિવ્યૂ, જુઓ ટ્વીટ્સ.....

એક ઇન્ડિયન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરે પ્રભાસની 'સાહો'ને નેગેટિવ રિવ્યૂ આપ્યા છે. પ્રભાસ હિન્દી ડબિંગ, શ્રદ્ધા કપૂરનું પર્ફોર્મન્સ અને મૂવીની લંબાઇની નિંદા કરી છે

મુંબઇઃ છેલ્લા કેટલાય સમયથી પુરજોશમાં પ્રમૉશન થઇ રહેલી ફિલ્મ 'સાહો'ને લઇને હવે નેગેટિવ સમાચાર સામે આવ્યા છે. પ્રભાસની મલ્ટીસ્ટારર ફિલ્મ 'સાહો'ને વિદેશમાં નેગેટિવ રિવ્યૂ મળી રહ્યાં છે. બે વર્ષના ઇંતજાર બાદ બુધવારે યુએઇમાં 'સાહો'નું સ્ક્રીનિંગ થયુ, ત્યાં હાજર રહેલા ક્રિટિકે 'સાહો' 4 સ્ટાર આપ્યા અને એક્શન-થ્રિલર મૂવીની પ્રસંશા કરી હતી. જોકે, આ પૉઝિટીવ ફિડબેક બાહ હવે નેગેટિવ રિવ્યૂ સામે આવી રહ્યાં છે. વિદેશોમાંથી આવેલા રિવ્યૂમાં ક્રિટિક્સને ફિલ્મને બૉરિંગ ગણાવી છે. એક ઇન્ડિયન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરે પ્રભાસની 'સાહો'ને નેગેટિવ રિવ્યૂ આપ્યા છે. પ્રભાસ હિન્દી ડબિંગ, શ્રદ્ધા કપૂરનું પર્ફોર્મન્સ અને મૂવીની લંબાઇની નિંદા કરી છે. વિદેશમાં પ્રભાસની 'સાહો' પછડાઇ, લોકોએ આપ્યા આવા નેગેટિવ રિવ્યૂ, જુઓ ટ્વીટ્સ..... વળી યુએઇના ફિલ્મ ક્રિટિકનું કહેવું છે કે, 'સાહો'નો રન ટાઇમ વધારે છે, મૂવીમાં માત્ર એક્શન જ એક્શન જ છે, કહાની સ્ટૉન્ગ નથી. ફિલ્મનું સ્ક્રિન પ્લે અને વિલનની ફરિયાદ કરતાં ક્રિટિકે 'સાહો'ને બૉરિંગ ફિલ્મ ગણાવી હતી. એવું પણ કહ્યું કે, ફિલ્મ માત્ર પ્રભાસ અને હેવી એક્શન સીન્સ માટે જ જોઇ શકાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget