શોધખોળ કરો
આ એક્ટ્રેસે ફરી સૌને ચોંકાવી દીધા, લગ્નની રાતે જ નીકળી પડી હનીમૂન પર
1/7

ઉલ્લેખનીય છે કે અજય દેવગનની ફિલ્મ કયામતથી નેહા ધૂપિયાએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત નેહાએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નેહાએ જૂલી, સિંઘ ઇઝ કિંગ, 1.40 કી લાસ્ટ લોકલ, તુમ્હારી સુલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
2/7

નેહા ધૂપિયાની નજીક આવતા પહેલાં અંગદ બેદી બિગ બૉસની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી નોરા ફતેહી સાથે રિલેશનશીપમાં હતો, અને નેહા ધૂપિયાને તેની સારી ફ્રેન્ડ માનવામા આવતી હતી.
Published at : 11 May 2018 12:17 PM (IST)
View More




















