શોધખોળ કરો

નેહા ધૂપિયા પતિ સાથે માલદીવમાં એન્જોય કરી રહી છે વેકેશન, શેર કરી બિકિની તસવીરો

નેહાએ પોતાના માલદીવ વેકેશનની ખૂબ જ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નેહાએ પતિ સાથે દરિયા કિનારે એન્જોય કરતી હોટ તસવીરો શેર કરી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. નેહા સાથે પતિ અંગદ પણ છે. નેહાએ પોતાના માલદીવ વેકેશનની ખૂબ જ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નેહાએ પતિ સાથે દરિયા કિનારે એન્જોય કરતી હોટ તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
Casually getting into the weekend and into the ocean... ???????????? @centaragrandmaldives #maldives

A post shared by Neha Dhupia (@nehadhupia) on

એક્ટ્રેસ નેહા અને અંગદની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. નેહા આ તસવીરોમાં બિકિનીમાં જોવા મળી રહી છે. અન્ય તસવીરોમાં નેહા અલગ-અલગમાં પોઝ આપતી જોવા મળે છે. નેહાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
 
Sea-sleep-eat-repeat ... loving each day ... thank you @centaragrandmaldives #ootd @since1988.in

A post shared by Neha Dhupia (@nehadhupia) on

નેહા ધૂપિયાએ ગયા વર્ષે જ દિકરીને જન્મ આપ્યો હતો. નેહાએ દિકરીનું નામ મેહર ધૂપિયા બેદી રાખ્યું છે.
View this post on Instagram
 
it’s been 8 months since I embarked on this rollercoaster and there is no better time than now to talk about how truly grateful I am for all the joy that our little one has brought into our lives...motherhood like all else hasn’t been easy... the sleepless nights, the feeling like a food source ,the blues are all a part of this wonderful package. Its amazing how the mommy brain can do so many things at the same time and works on autopilot ...like resting the baby’s head jus right , knowing when she is done with her feed and ofcourse becoming the burping expert of the world . I breastfed ???? Mehr exclusively for 6 months and still continue to do so ... It truly made me realise the value of a wonderful support system that I have and sometimes the lack of it and also the lack of facilities . Like once I was on a plane and had to feed her , and I literally had to take her to the washroom and was only hoping that the seat belt sign does nt come on before she is done ...of course I came out n apologised for using the washroom for so long... now here’s the real deal ... I honestly don’t understand the consciousness behind doing something so right n so beautiful. Im also super grateful for all the amazing people in my life for making this journey easier but the truth is I know I’m not alone in feeling that there has to be a slight shift in our mentalities, in the fact that we need more facilities for breast feeding moms with their babies or even their breast pumps ...and the only way this can happen is if we start a conversation... I want to encourage moms like you and me whether breast feeding or not , to share their story ... tag me @nehadhupia and use the hashtag #freedomtofeed ????and I promise to share story with my little world. ???? ... @freedomtofeed

A post shared by Neha Dhupia (@nehadhupia) on

અંગદ બેદી અને નેહા ધૂપિયાએ લગ્ન કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. બંનેએ ગુરુદ્વારામાં આનંદ કારજ વિધિ અનુસાર લગ્ન કર્યાં હતાં. આ કપલે લગ્નની જાણ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Embed widget