શોધખોળ કરો
નેહા કક્કડે રોહનપ્રીત સાથે કર્યા લગ્ન, જુઓ ઈનસાઈડ તસવીરો
બોલિવૂડ સિંગર નેહા કક્કડ રોહનપ્રીત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.

બોલિવૂડ સિંગર નેહા કક્કડ રોહનપ્રીત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. નેહાએ પંજાબી સિંગર રોહન પ્રીત સાથે ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા છે. નેહાના લગ્નની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
સૂત્રો અનુસાર નેહા અને રોહનપ્રીતની વેડિંગ સેરમની ખૂબજ ખાનગી રાખવામાં આવ્યા હતા. લગ્નમાં બન્નેના ફેમિલી મેમ્બર્સ, નજીકના સંબંધીઓ અને કેટલાક મિત્રો સામેલ થયા હતા.
લંડન ઠુમકદા, કાલા ચશ્મા, કાર મે મ્યૂઝિક બાજ જેવા શાનદાર ગીતોને અવાજ આપનારી સિંગર નેહા કક્કડે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાના અને રોહન સાથેને રિલેશનશિપ પર મહોર લગાવી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, તમે મારા છો. સાથે નેહાએ હેશટેગ પણ શેર કર્યું હતું જેમાં બન્નેનું નામ જોડીને બનાવેલું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement
