શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વીરે દી વેડિંગનું નવું પોસ્ટર, બિકિનીમાં જોવા મળી ગર્લ ગેંગ, તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/19204104/veere4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![બીચ લુકમાં સોનમ, કરીના બિકિનીમાં નજરે પડી રહી છે, જ્યારે શિખા અને સ્વારને આકર્ષક મોનોકનીમાં જોઈ શકાય છે. વીરે દી વેડિંગમાં એક્ટ્રેસના બે લુક્સ જાહેર કરવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/19204132/veere3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીચ લુકમાં સોનમ, કરીના બિકિનીમાં નજરે પડી રહી છે, જ્યારે શિખા અને સ્વારને આકર્ષક મોનોકનીમાં જોઈ શકાય છે. વીરે દી વેડિંગમાં એક્ટ્રેસના બે લુક્સ જાહેર કરવામાં આવ્યા છે.
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/19204129/veere2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![મુંબઈઃ સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયાની આગામી ફિલ્મ વીરે દી વેડિંગના ટ્રેલર અને પોસ્ટર્સ બાદ વધુ એક નવો લુક જાહેર થયો છે. ફિલ્મના આ નવા લુકમાં ગર્લ ગેંગ બીચ પર ફોટો પડાવતી નજરે પડે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/19204125/veere1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયાની આગામી ફિલ્મ વીરે દી વેડિંગના ટ્રેલર અને પોસ્ટર્સ બાદ વધુ એક નવો લુક જાહેર થયો છે. ફિલ્મના આ નવા લુકમાં ગર્લ ગેંગ બીચ પર ફોટો પડાવતી નજરે પડે છે.
4/5
![1 જૂને રિલીઝ થનારી વીરે દી વેડિંગ ફિલ્મનો બોક્સ ઓફિસ પર હર્ષવર્ધન કપૂરની ફિલ્મ સાથે થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/19204122/veere.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1 જૂને રિલીઝ થનારી વીરે દી વેડિંગ ફિલ્મનો બોક્સ ઓફિસ પર હર્ષવર્ધન કપૂરની ફિલ્મ સાથે થશે.
5/5
![એક્ટ્રેસનો આ બોલ્ડ લુક ફિલ્મ માટે જાહેર કરાયેલા ટ્રેલરની જેમ ફેન્સમાં છવાયેલો છે. આ પોસ્ટરમાં સોનમને બિકિની સાથે ટ્રાઉઝર પહેરેલી જોઈ શકાય છે. જ્યારે કરીના પણ કોપર શેડની બિકિનીમાં નજરે પડે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/19204104/veere4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસનો આ બોલ્ડ લુક ફિલ્મ માટે જાહેર કરાયેલા ટ્રેલરની જેમ ફેન્સમાં છવાયેલો છે. આ પોસ્ટરમાં સોનમને બિકિની સાથે ટ્રાઉઝર પહેરેલી જોઈ શકાય છે. જ્યારે કરીના પણ કોપર શેડની બિકિનીમાં નજરે પડે છે.
Published at : 19 May 2018 08:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)