શોધખોળ કરો

વિવાદોમાં ફસાયેલી 'પીએમ મોદીની બાયૉપિક' હવે આ દિવસે થશે રિલીઝ, મળી નવી ડેટ

તરુણ આદર્શે ટ્વીટ કરીને લખ્યું છે કે, પ્રૉડ્યૂસર્સ દ્વારા રજૂ કરાયેલા એક નિવેદન અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક માટે નવી રિલીઝ ડેટ... હવે લોકસભા ચૂંટણી પરિણામ બાદ 24 મે એ રિલીઝ થશે ફિલ્મ

મુંબઇઃ વડાપ્રધાન મોદીની બાયૉપિક 'પીએમ નરેન્દ્ર બાયૉપિક'ને જબરદસ્ત વિવાદો બાદ હવે રિલીઝ માટે નવી તારીખ મળી છે. ફિલ્મ લોકસભા ચૂંટણી પરિણામ (23 મે)ના એક દિવસ બાદ 24 મે, 2019ના દિવસે રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તરુણ આદર્શે ટ્વીટ કરીને લખ્યું છે કે, પ્રૉડ્યૂસર્સ દ્વારા રજૂ કરાયેલા એક નિવેદન અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક માટે નવી રિલીઝ ડેટ... હવે લોકસભા ચૂંટણી પરિણામ બાદ 24 મે એ રિલીઝ થશે ફિલ્મ. ફિલ્મ ઓમાંગ કુમાર ડાયરેક્ટ કરી ચૂક્યા છે. વિવેક ઓબેરૉય ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે. નોંધનીય છે કે, વિવેક ઓબેરૉય સ્ટારર મૂવી પીએમ નરેન્દ્ર મોદી પહેલા 11 એપ્રિલે રિલીઝ થઇ રહી હતી. લોકસભા ચૂંટણીના કારણે ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ધકેલવામાં આવી હતી. ફિલ્મને લઇને જબરદસ્ત વિરોધ થયો હતો, અને છેવટે મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget