શોધખોળ કરો

પાણીમાં પડતાં પડતાં બચી આ એક્ટ્રેસ, પતિએ આ અંદાજમાં બચાવી

વીડિયોમાં જોઇ શકાય છે કે, પ્રિયંકાને પાણીમાં પડતાં પડતાં નિક બચાવી લે છે. પ્રિયંકા જે રીતે બેલેન્સ ગુમાવી દે છે એ જોતા લાગતું હતું કે તે જો પડત તો સીધી નીચે જ જાત.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર-એક્ટર નિક જોનસ હંમેશા ચર્ચામાં રહે છે. બન્ને પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં એક બીજા માટે સમય કાઢી જ લે છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નિક, પ્રિયંકા ચોપરાને પાણીમાં પડતાં પડતાં બચાવે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, પ્રિયંકાને પાણીમાં પડતાં પડતાં નિક બચાવી લે છે. પ્રિયંકા જે રીતે બેલેન્સ ગુમાવી દે છે એ જોતા લાગતું હતું કે તે જો પડત તો સીધી નીચે જ જાત. કારણ કે તેઓ રેલિંગ પાસે જ ઉભા હતાં. પ્રિયંકા નીચે પડવાની હોય છે આ સમયે નિક તેને સંભાળી લે છે. આ સમયે નિકનાં હાથમાં વાઇનનો ગ્લાસ હોય છે જે નીચે દરિયામાં પડી જાય છે. પાણીમાં પડતાં પડતાં બચી આ એક્ટ્રેસ, પતિએ આ અંદાજમાં બચાવી પાણીમાં પડતાં પડતાં બચી આ એક્ટ્રેસ, પતિએ આ અંદાજમાં બચાવી આપને જણાવી દઇએ કે, પ્રિયંકા અને નિક અહીં જો જોનાસ અને સોફી ટર્નરની ચર્ચ વેડિંગમાં શામેલ થવા આવ્યા હતાં. પેરિસ બાદ હવે તેઓ સાઉથ ફ્રાન્સ જવાં રવાના થશે. અહીં જો અને સોફીનાં લગ્ન તમામ રીતિ-રિવાજથી થશે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Embed widget