શોધખોળ કરો
Advertisement
પતિ નિક જોનાસે પ્રિયંકા ચોપડાને આપી આ મોંઘીદાટ ગિફ્ટ, ઇન્ટરનેટ પર શેર કરી આ તસવીર
નવી દિલ્હીઃ બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના લગ્ન અમેરિકન સિંગર નિક જોનાસની સાથે થયા છે, બન્ને લગ્ન બાદ ખુબ ખુશ છે. બન્ને કેટલા ખુશ છે તેની એક તસવીર સોશ્યલ મીડિયામાં શેર થઇ છે. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં નિકે પ્રિયંકાને એક મોંઘીદાટ ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ એક લક્ઝરિયસ કાર મર્સિડીઝ-મેબૈકની છે.
પ્રિયંકા ચોપડાએ આ તસવીરને સોશ્યલ મીડિયા પર શેર કરતાં સાથે કેપ્શન લખ્યુ છે, 'જ્યારે હબી નંબર એક થઇ જાય છે... વાઇફને @maybach મળે છે. આ છે... 'એકસ્ટ્રા જોનાસ ચોપડા'... હાહા .. આઇ લવ યૂ બેબી!! Yaaay! બેસ્ટ પતિ... @nickjonas
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement