આ કપલે હજી સુધી લગ્નની તારીખને લઈને કોઈ ખુલાસો નથી કર્યો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્ન 2 ડિસેમ્બરે યોજાશે. નિક-પ્રિયંકાના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવનમાં થશે. લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થશે.
2/3
નિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે ફરી મળીશું ન્યૂયોર્ક. ભારત આવતા પહેલા નિક જોનાસ શોપિંગ કરતો જોવા મળ્યો હતો. એક રિપોર્ટ્સ મુજબ લગ્ન માટે નિકે શોપિંગ શરૂ કરી દિધી છે.
3/3
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા રાજસ્થાનમાં લગ્નની ખબરો વચ્ચે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે બીજી તરફ નિક જોનાસ લગ્નમાં ખૂબ ઉત્સુક છે. નિક ન્યૂયોર્કથી ભારત આવી પહોંચ્યો છે.