શોધખોળ કરો

નિક જોનાસે પત્ની પ્રિયંકાના બર્થ ડે પર કેવી રીતે કર્યું વિશ, જાણો વિગત

નિકે પ્રિયંકાની પિંક સાડીવાળો ફોટો શેર કર્યો. જેમાં તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું. નિકે લખ્યું, તું મારી જિંદગીની રોશની છે, મારું દિલ છે.....આઈ લવ યુ. હેપ્પી બર્થ ડે.

ન્યૂયોર્કઃ બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો 18 જુલાઇનાં 37મો જન્મ દિવસ હતો. આ બર્થ ડેનાં દિવસે તે એક પ્રોજેક્ટ માટે મિયામીમાં હતી. અહીં જ એનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જેમાં તેની માતા મધુ ચોપરા, કઝિન પરિણીતિ ચોપરા સ્પેશલી મિયામી ગયા હતાં. નિક જોનાસ પણ આ પાર્ટીમાં હતો. બહેન પરિ અને જીજા નિકે પાર્ટીની ખાસ તૈયારી કરી હતી.
View this post on Instagram
 
OMG she's so pretty ???????????????????????????? @priyankachopra #HappyBirthdayPriyanka

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

નિકે પ્રિયંકાની પિંક સાડીવાળો ફોટો શેર કર્યો. જેમાં તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું. નિકે લખ્યું, તું મારી જિંદગીની રોશની છે, મારું દિલ છે.....આઈ લવ યુ. હેપ્પી બર્થ ડે.
View this post on Instagram
 
Family ❤ @priyankachopra @nickjonas @parineetichopra @madhumalati

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકાની સાસુએ પણ વહુને શાનદાર મેસેજની સાથે બર્થ ડે વિશ કર્યું હતું. ડેનિસે તેના ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાની હલદી સેરેમનીનો ફોટો શેર કરીને લખ્યું, ખૂબસુરત છોકરીનો ખૂબસુરત જન્મદિન. આઈલવયુ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર

આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!

મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ

રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ

બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી

Embed widget