શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ નિધી અગ્રવાલે બોલ્ડ ફોટોશૂટની તસવીરો કરી શેર
નિધી બ્લૂ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. નિધી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
મુંબઈ: એક્ટ્રેસ નિધી અગ્રવાલે પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં નિધી બ્લૂ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. નિધી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. નિધીની આ તસવીરો ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
નિધી અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આગામી ફિલ્મ આઈસ્માર્ટ શંકરના નવા ગીતની કેટલીક તસવીરો ફેન્સ માટે શેર કરી હતી. આ તસવીરોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.View this post on Instagram💥💥💥 Wearing @nikhilthampi Styling @officialanahita Shoes @louboutinworld #ismartshankar
આ તસવીરોમાં નિધી બોલ્ડ અંદાજમાં બીચ પર જોવા મળી હતી. નિધી બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.View this post on Instagram
એક્ટ્રેસ નિધી અગ્રવાલે હિંદી સિનેમામાં ફિલ્મ મુન્ના માઈકલથી ડેબ્યૂ કર્યું હતું. નિધી અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement