શોધખોળ કરો
Advertisement
માલદીવમાં આ રીતે વેકેશન એન્જોય કરતી જોવા મળી એક્ટ્રેસ નિધી અગ્રવાલ, જુઓ વીડિયો
નિધી અગ્રવાલ માલદીવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. નિધી અગ્રવાલના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
મુંબઈ: અભિનેત્રી નિધી અગ્રવાલ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. નિધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં નિધી અગ્રવાલ માલદીવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. નિધી અગ્રવાલના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
View this post on InstagramI have wanted to do this forever! 🌴🌸 #maldives #ismartshankar #bts #beach #travel
નિધી દરિયા કિનારે હિંચકાનો આનંદ લેતી જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં નેહા પોતાના મિત્રોના સહયોગથી ઝાડ પર ચડતી જોવા મળે છે.View this post on InstagramFinally climbed a tree ✅ 😝 #maldives #beach #ismart #bts #undipo
નિધી અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિધી પોતાની તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.View this post on InstagramGood morning 🦋 song out today at 11am #maldives #beach #tan #ismartshankar #blues
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement