શોધખોળ કરો

બોલિવૂડમાં કૌભાંડીઓ વધી ગયા? અમી પટેલ બાદ આ ડાયરેક્ટરે 5 કરોડનું કરી નાખ્યું, જાણો વિગતે

13 ડિસેમ્બર 2016ના રોજ તેમને પ્રસાઘ પુજારી નામના એક વ્યક્તિએ ધમકી આપી.

મુંબઈઃ બોલિવૂડમાં આમ તો સાંજ પડે ત્યાં કોરોડોના બિઝનેસ થઈ જાય છે. પરંતુ સામે કરોડોની છેતરપિંડી પણ થઈ જતી હોય છે. આ પહેલા અમીષા પટેલ પર પણ 2.5 કરોડની છેતરપિંડીનો  આરોપો લાગ્યો હતો. એ જ રીતે હવે જાણીતા કોરિયોગ્રાફર તથા ફિલ્મ ડાયરેક્ટર રેમો ડિસૂઝા પર 5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગેરહાજર રહેવા બદલ ગાઝિયાબાદ કોર્ટે તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર પણ વોરંટ જારી કર્યું છે. સમાચાર એજન્સી ANIના ટ્વીટ મુજબ પુલીસે સત્યેન્દ્ર ત્યાગી નામના એક વ્યક્તિની ફરિયાદ મામલે કેસ દાખલ કર્યો છે. વેપારીનો આરોપ છે કે વર્ષ 2013માં તેમની રેમો ડિસૂઝાથી મુલાકાત થઇ હતી. કેટલાક સમય પછી તેમણે રેમોને ફિલ્મ "અમર...મસ્ટ ડાય" નામની ફિલ્મમાં પૈસા લગાવાનું કહ્યું હતું. તે પછી ફિલ્મની રિલીઝ પછી બેગણી રકમ પાછી કરવાનો વાયદો કર્યો હતો. પણ ફિલ્મની રિલિજ પછી પણ તેમના પૈસા પાછા ના આવ્યા. તો સત્યેંદ્રએ પૈસા માંગવાની શરૂઆત કરી. બોલિવૂડમાં કૌભાંડીઓ વધી ગયા? અમી પટેલ બાદ આ ડાયરેક્ટરે 5 કરોડનું કરી નાખ્યું, જાણો વિગતે 13 ડિસેમ્બર 2016ના રોજ તેમને પ્રસાઘ પુજારી નામના એક વ્યક્તિએ ધમકી આપી. અને આ વ્યક્તિએ તેવો દાવો કર્યો કે તે અંડરવર્લ્ડથી આવે છે. અને ફરી એક વાર રેમો જોડે પૈસા માંગ્યા તો પોતાનું બધુ ગુમાવશે તેવી ધમકી આપી હતી. સાથે જ તેણે સત્યેન્દ્રને મુંબઇથી દૂર રહેવાની ધમકી આપી હતી. આ પછી સત્યેન્દ્ર ત્યાગીએ ગાજિયાબાદના સિહાનીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોતાની સાથે થયેલી છેતરપિંડી બાદ 2016માં કોર્ટના આદેશ અનુસાર રેમો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન રેમો હાજર રહ્યો નથી અને તેથી કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. હવે બની શકે કે પોલીસ તેની ધરપકડ કરી શકે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
Embed widget