શોધખોળ કરો

Video: નોરા ફતેહીનો બીચ પર બિકીનીમાં ગ્લેમરશ અંદાજમાં વીડીયો થયો વાયરલ, ડાન્સ ક્વિન આવા અવતારમાં જોવા મળી

એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં નોરા ફતેહી ગ્લેમરશ અંદાજમાં જોવા મળે છે. તે સમુદ્ર કિનારે બિકીનીમાં જોવા મળી જુઓ વીડિયો

બોલિવૂડમાં ડાન્સિંગ ક્વિન નામે મશહૂર નોરા ફતેહીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તે ગ્લેમરશ લૂકમાં જોવા મળી. આ વીડિયોને તેમણે સેલ્ફી કેમેરામાં શૂટ કર્યો છે. તેમાં તે બીકનીમાં જ જોવા મળી રહી છે. ફેન્સ તેના આ વીડિયોને ખૂબ પસંદ અને શેર કરી રહ્યાં છે.
View this post on Instagram
 
A post shared by @shagg_on_nora

દિલબર દિલબર સોન્ગને મળ્યાં 100 કરોડ વ્યૂ શુક્રવારે નોરા ફતેહીના દિલબર દિલબર સોન્ગ પરના ડાન્સે 100 કરોડ વ્યૂઝ પૂરા કર્યાં. આ જાણીને નોરા ખુશ ખુશાલ થઇ ગઇ. તેમણે તેમના ફેન્સનો આભાર માન્યો છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેના સોન્ગ દિલબર દિલબર પર નોરાના ડાન્સને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.હાલ આ સોન્ગ પરના ડાન્સે 100 કરોડ વ્યૂ મેળવીને એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે.
નોરા માટે સરપ્રાઇઝ પાર્ટી મ્યુઝિક કંપની ટી સીરિઝે નોરાને 100 કરોડ વ્યૂ માટે સરપ્રાઇઝ પાર્ટી આપી હતી. તેમણે કામના બહાને ટી સીરિઝની ઓફિસે બોલાવી હતી. તે ઓફિસ પહોંચી તો 50 બાળકોએ દિલબર દિલબર સોન્ગ પર જ ડાન્સ કર્યો. નોરા માટે આ ખૂબ જ બિગ સરપ્રાઇઝ હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget